લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પાછી આવી, આજે સવારે મુંબઈથી ભરી હતી ઉડાન

અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયા સાવધ બની ગઈ છે. તેથી, કંપની સહેજ પણ ખામી સર્જાતા તેની ફ્લાઇટ્સ પાછી બોલાવી રહી છે.
લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પાછી આવી, આજે સવારે મુંબઈથી  ભરી હતી ઉડાન

લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પાછી આવી