Ahmedabad: લંડનથી આવેલી મહિલાએ કહ્યું, વિમાનમાં પહેલાથી આવતો હતો અવાજ
હિનાબેન લંડનથી અમદાવાદ આવવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ 172માં સવાર થયા હતા. જેમાં ઘણી ટેકનીકલ ખામીઓ જોવા મળી હતી.
હિનાબેન લંડનથી અમદાવાદ આવવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ 172માં સવાર થયા હતા. જેમાં ઘણી ટેકનીકલ ખામીઓ જોવા મળી હતી.
પત્ની અને ત્રણ બાળકો સાથે લંડનમાં કાયમી સ્થાયી થવાના હતા
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં અત્યારસુધી 192 પરિવારોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે અને 5 મૃતદેહોની ઓળખ થઈ છે, જ્યારે 250થી વધુ પોસ્ટમૉર્ટમ પૂર્ણ થયા છે.
એર હોસ્ટેસ રોશની સોનઘારેનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું
મહારાષ્ટ્રના NCP નેતા સુનીલ તટકરેના ભાભી, એર ઇન્ડિયાના કેબિન ક્રૂ અપર્ણા મહાદિકનું પણ મૃત્યુ થયું...
'તું કલ ચલા જાયેગા તો મેં કયા કરુંગા' મિત્રોએ ફેરવેલમાં વગાડ્યું હતું ગીત, ઉત્તર ગુજરાતના 18 લોકોનું પ્લેન ક્રેશમાં મોત
યુ.કે જઈ રહેલા 60 વર્ષીય મરીયમબહેન પણ ક્રેશ થયેલા પ્લેનમાં સવાર હતા
કોઈપણ અકસ્માત પછી, સલામતી અને સુરક્ષા પગલાં વિશે ગંભીર ચર્ચા થાય છે. અમદાવાદ એર ઈન્ડિયા વિમાન અકસ્માત પછી પણ, સલામતી વિશે વાતો થાય છે. પેસેન્જર વિમાનો વિશે હંમેશા એક પ્રશ્ન ઉદભવે છે કે પેસેન્જર વિમાનમાં સૌથી સુરક્ષિત સીટ કઈ છે.
આ પહેલ માત્ર શારીરિક જ નહીં, પણ ભાવનાત્મક ટેકો પણ પૂરો પાડશે...
અમદાવાદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યા પછી ઈંગ્લેન્ડમાં પોલો રમતી વખતે કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરને હાર્ટએટેક આવ્યો અને તેમનું અવસાન થયું.