• ગુજરાત

Vadodara: પ્રેમલગ્ન કરનાર યુવકે યુવતીને તરછોડી!

Vadodara: પ્રેમલગ્ન કરનાર યુવકે યુવતીને તરછોડી!

યુવતી તેના પ્રેમી સાથે મુંબઈ ગઈ હતી અને ત્યાંથી અમદાવાદ થઈ વડોદરા સ્થાયી થવા માટે આવી હતી

1 મિનિટ વાંચો
પૂર્વ સીએમ.સ્વ. વિજય રુપાણીનો પાર્થિવ દેહ જોતા પરિવાર ભાંગી પડ્યો

પૂર્વ સીએમ.સ્વ. વિજય રુપાણીનો પાર્થિવ દેહ જોતા પરિવાર ભાંગી પડ્યો

પત્ની અંજલીબેન સહિત પુત્ર અને પુત્રીએ સ્વર્ગર્થને આપી શ્રદ્ધાંજલિ

2 મિનિટ વાંચો
મમ્મી ક્યારેથી આવશે? પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભોગ બનેલી નેન્સીની 3 વર્ષની દીકરીને શું જવાબ આપવો?

મમ્મી ક્યારેથી આવશે? પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભોગ બનેલી નેન્સીની 3 વર્ષની દીકરીને શું જવાબ આપવો?

એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં ભોગ બનેલી નેન્સીબેન પટેલની 3 વર્ષની દીકરી ‘મમ્મી ઓફિસ ગઈ?’ એવો પ્રશ્ન કરે છે, જેનો કોઈ પાસે જવાબ નથી, પરિવાર અને સગા સભ્યો શોકમાં છે.

1 મિનિટ વાંચો
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસમાં NTSB સહિત 8 એજન્સીઓ જોડાઈ, બોઈંગની ટીમ પણ હાજર

અમદાવાદ પ્લેન ક્રેશની તપાસમાં NTSB સહિત 8 એજન્સીઓ જોડાઈ, બોઈંગની ટીમ પણ હાજર

અમદાવાદ પ્લેન ક્રેશની તપાસમાં ભારત સહિત અમેરિકા અને બ્રિટનની કુલ 8 એજન્સીઓ જોડાઈ છે, જેમાં NTSB, FAA, ICAO અને બોઇંગની ટેકનિકલ ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે.

2 મિનિટ વાંચો
અમદાવાદ વિમાન દુર્ઘટના: ગર્ભસ્થ શિશુએ કરાવી મૃત માતાની ઓળખ, તબીબ પરિવાર પર વજ્રઘાત

અમદાવાદ વિમાન દુર્ઘટના: ગર્ભસ્થ શિશુએ કરાવી મૃત માતાની ઓળખ, તબીબ પરિવાર પર વજ્રઘાત

આ ભયાવહ ઘટનામાં પત્નીની ઓળખ કરવી મુશ્કેલ હતી. પરંતુ મૃતક કાજલબેન સોલંકીના ગર્ભમાં રહેલા શિશુના કારણે તેની ઓળખ થઈ શકી હતી.

1 મિનિટ વાંચો
Ahmedabad ભયાનક પ્લેન ક્રેશની તપાસમાં મળી મોટી સફળતા

Ahmedabad ભયાનક પ્લેન ક્રેશની તપાસમાં મળી મોટી સફળતા

તાજેતરમાં વિમાનના કોકપિટમાંથી બીજું બ્લેક બોક્સ, જેને કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) તરીકે ઓળખવામાં આવે છે, તે મળી આવ્યું છે.

1 મિનિટ વાંચો
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન: ખેડૂતોમાં ખુશીની લહેર

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન: ખેડૂતોમાં ખુશીની લહેર

દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને લોકોની આતુર રાહ પૂરી થઈ, કારણ કે ચોમાસાએ વાદળોના ગડગડાટ અને વીજળીના કડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી મારી છે.

2 મિનિટ વાંચો
Dahod : હાઇવેની બેદરકારીનો ભોગ, દાહોદના ચીભડિયા ફળિયામાં 7 ફૂટ પાણી ભરાતા લોકો બેઘર, તંત્ર ગાયબ!

Dahod : હાઇવેની બેદરકારીનો ભોગ, દાહોદના ચીભડિયા ફળિયામાં 7 ફૂટ પાણી ભરાતા લોકો બેઘર, તંત્ર ગાયબ!

આખી રાત અને દિવસભર રહીશોને ભૂખ્યા-તરસ્યા ડુંગર પર આશ્રય લેવાનો વારો આવ્યો...

2 મિનિટ વાંચો
Ahmedabad : આધાર કાર્ડ માટે નીકળેલા દંપતી પ્લેન ક્રેશમાં ભસ્મીભૂત, માતા-પિતાની રાહ જોતો બાળક...!

Ahmedabad : આધાર કાર્ડ માટે નીકળેલા દંપતી પ્લેન ક્રેશમાં ભસ્મીભૂત, માતા-પિતાની રાહ જોતો બાળક...!

આધાર કાર્ડના કામ માટે ઘરેથી નીકળેલા આ દંપતી ક્યારેય પાછા ફર્યા નથી. તેમની પાછળ 7 વર્ષનો બાળક અને 20 વર્ષની દીકરી મૂકી ગયા...

2 મિનિટ વાંચો
Ahmedabad Plane Crash : 47 DNA સેમ્પલ મેચ, 25 મૃતદેહો સોંપાયા, તંત્રની ઝડપી કાર્યવાહી...

Ahmedabad Plane Crash : 47 DNA સેમ્પલ મેચ, 25 મૃતદેહો સોંપાયા, તંત્રની ઝડપી કાર્યવાહી...

અત્યાર સુધીમાં 22 મૃતકોના પરિજનોને ડેથ સર્ટિફિકેટ ઇશ્યુ કરાયા છે, અને વીમા દાવા માટે 22 ટીમો બનાવાઈ...

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom