અમદાવાદ વિમાન દુર્ઘટના: ગર્ભસ્થ શિશુએ કરાવી મૃત માતાની ઓળખ, તબીબ પરિવાર પર વજ્રઘાત

આ ભયાવહ ઘટનામાં પત્નીની ઓળખ કરવી મુશ્કેલ હતી. પરંતુ મૃતક કાજલબેન સોલંકીના ગર્ભમાં રહેલા શિશુના કારણે તેની ઓળખ થઈ શકી હતી.
અમદાવાદ વિમાન દુર્ઘટના: ગર્ભસ્થ શિશુએ કરાવી મૃત માતાની ઓળખ, તબીબ પરિવાર પર વજ્રઘાત

મૃતક ડો. કાજલબેનના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા