Plane Crash : પુરાવા એકત્ર થઇ ગયા..હવે કારણ શોધવાનું શરુ
તપાસકર્તાઓએ અકસ્માતનું કારણ શોધવા માટેની તપાસ શરુ કરી દીધી
તપાસકર્તાઓએ અકસ્માતનું કારણ શોધવા માટેની તપાસ શરુ કરી દીધી
દરોડા પાડીને ચરસ,એમડી ડ્રગ,બ્રાઉન સુગર,ગાંજો અને નશીલા ઇન્જેક્શનોનો મોટો જથ્થો પકડવામાં આવ્યો હતો.
હવેલીની દાન પેટી ખાલી કરી ગણતરીની કામગીરી દરમિયાન અંદરથી વાંસની ગુંદર લગાવેલી બે પટ્ટી મળી આવી હતી
અત્યાર સુધીમાં 223 મૃતકોના DNA સેમ્પલનું મેચિંગ પૂર્ણ થયું છે, જેમાંથી 220 પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 202 પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા
અદાણી શાંતિગ્રામમાં આવેલી એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં સાતમાં માળે લાગેલી આગમાં ફ્લેટની સમગ્ર ધરવથી બળીને ખાક થઈ, પણ કોઈ જાનહાની નહી
જીજ્ઞેશ શાહે વર્ષ 2012થી 2022ના સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર આચરીને કુલ 3.07કરોડની અપ્રમાણસર મિલકતોમાં રોકાણ કર્યું હતું.
કેશવની નજર સમક્ષ તેની સાથે લંચ કરી રહેલા 4 મિત્રો મોતને ભેટ્યા હતા
ધોરણ 9 માં અભ્યાસ કરતો આસુતોષ જ્યારે તેના પિતા કેક લઈને ઘરે આવ્યા ત્યારે તેમને ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો...
આ રોગ મુખ્યત્વે પ્રાણીઓ, ખાસ કરીને ઉંદરો, દ્વારા ફેલાય છે. બેક્ટેરિયા પ્રાણીઓના મૂત્ર દ્વારા પાણી કે માટીમાં ફેલાય છે અને તેના સંપર્કમાં આવવાથી મનુષ્યોમાં ચેપ લાગે છે.
ભગવાન જગન્નાથની આગામી 148મી વાર્ષિક રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે