અમદાવાદ એરપોર્ટ આસપાસ ઊંચા વૃક્ષો અને બાંધકામો દૂર કરવા શરૂ થશે સર્વે
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એરપોર્ટ આસપાસના ઊંચા વૃક્ષો અને બિલ્ડિંગ્સની સુરક્ષા દ્રષ્ટિએ સર્વે હાથ ધરાશે, નડતરરૂપ બાંધકામો 60 દિવસમાં દૂર કરાશે.
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એરપોર્ટ આસપાસના ઊંચા વૃક્ષો અને બિલ્ડિંગ્સની સુરક્ષા દ્રષ્ટિએ સર્વે હાથ ધરાશે, નડતરરૂપ બાંધકામો 60 દિવસમાં દૂર કરાશે.
એર ઇન્ડિયાના કેબિન ક્રૂ મેમ્બર લેમનુન્થેમ સિંગસનનો મૃતદેહ મણિપુર પહોંચ્યો
રાજકોટમાં કરોડોના ખર્ચે બનાવેલો અંડરપાસ એન્જિનિયરોની બેદરકારીનો ભોગ બન્યો, પ્રજાના પૈસાનો થઈ રહ્યો છે બગાડ!
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પરંપરાગત રૂટ અને પૂર્વવત ધામધૂમથી નીકળશે.
પ્લેન ક્રેશમાં વિશ્વાસ કુમાર રમેશ એક માત્ર જીવિત વ્યક્તિ છે
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 101 તાલુકાઓમાં મેઘરાજાએ વરસાદ વરસાવ્યો છે. આગામી દિવસોમાં પણ આ વરસાદ યથાવત રહેશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.
વલસાડ, નવસારી અને સુરત સહિતના જિલ્લાઓમાં અનરાધાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા...
અત્યાર સુધીમાં, કુલ 222 મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે, જેમાં 214 DNA આધારે અને ૮ DNA વગર ઓળખાયા છે...
11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભૂજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું ગુજરાતનું લક્ષ્ય
પરિવારે 108 એમ્બ્યુલન્સ કરી હતી પરંતુ એમ્બ્યુલન્સ પહોંચી શકે એવી સ્થિતિ ન હોવાથી સમયસર સારવાર ન મળતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.