Banaskantha: PIના માતા-પિતાની હત્યા બાદ આરોપીના પરિવારનો પણ સામાજિક બહિષ્કાર!
પરિવાર ભલે કોઇપણ સમસ્યાઓથી પિડાય તો પણ તેની સાથે કોઇ વાતચીત કરવામાં આવશે નહી
પરિવાર ભલે કોઇપણ સમસ્યાઓથી પિડાય તો પણ તેની સાથે કોઇ વાતચીત કરવામાં આવશે નહી
ખાસ કરીને અરાઇવલ બેલ્ટ 2 પાસે ધોધમાર પાણી પડતા યાત્રીઓનો સામાન પલળી ગયો અને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો...
ઊંઝા APMC સર્કલ નજીક કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજમાં ગાબડું પડતાં ગુણવત્તા સામે સવાલ
17 વર્ષના છોકરા દ્વારા બનાવેલ વિડીયો તપાસકર્તાઓ માટે એક મહત્વપૂર્ણ પુરાવો બની ગયો
વડોદરાના માંજલપુરની એક ખાનગી સ્કૂલમાં ધોરણ 9ના વિદ્યાર્થીને ડ્રોઈંગ ક્લાસમાં શિક્ષકે લાફો મારી દીધો હતો.
કાચા રસ્તાના કારણે 108 ગામ સુધી પહોંચી ન શકતા સગર્ભાને પાકા રસ્તા સુધી ઝોળીમાં લઈ જવી પડી હતી.
સુરતમાં એરપોર્ટ નજીક સ્થિત ઊંચી અને ગેરકાયદેસર બિલ્ડિંગો સામે ફરિયાદ નોંધાઈ, ક્રેડાઈએ કલેક્ટરને રજૂઆત કરી.
દારૂના કેસમાં ઝડપાયેલું મોપેડ છોડાવવા માટે વહીવટદાર વિકાસ પટેલે લાંચની માંગણી કરી હતી
આ જામીન કયા કારણોસર મંજૂર કરાયા છે તે સ્પષ્ટ નથી, જેના કારણે વિવિધ અટકળો અને ચર્ચાઓ તેજ બની છે...
યુવક પ્રતીક પટેલ તળાવમાં નાહવા પડ્યો હતો.પરંતુ સાળાની નજર સામે જ બનેવી પ્રતીક પટેલ તળાવમાં ડૂબી ગયો હતો