ડ્રગ્સ વિરુદ્ધ વડોદરા પોલીસની મોટી કાર્યવાહી: ₹88 લાખનો જથ્થો નષ્ટ કરાયો!

દરોડા પાડીને ચરસ,એમડી ડ્રગ,બ્રાઉન સુગર,ગાંજો અને નશીલા ઇન્જેક્શનોનો મોટો જથ્થો પકડવામાં આવ્યો હતો.
ડ્રગ્સ વિરુદ્ધ વડોદરા પોલીસની મોટી કાર્યવાહી: ₹88 લાખનો જથ્થો નષ્ટ કરાયો!

20 ગુનાઓના 88 લાખથી વધુની કિંમતના મુદ્દામાલનો નાશ કરવા માટે કોર્ટે મંજૂરી આપતા દહેજ ખાતેની સરકારી કં...