Surat: કતારગામમાં ક્રિકેટ બોક્સનો શેડ ધરાશાયી, યુવાનો બચ્યા
બપોરના સમયે ભારે પવનના કારણે ક્રિકેટ બોક્સનો શેડ અચાનક તૂટી પડ્યો, જેના કારણે રમતા યુવાનોમાં ભાગદોડ મચી ગઈ.
બપોરના સમયે ભારે પવનના કારણે ક્રિકેટ બોક્સનો શેડ અચાનક તૂટી પડ્યો, જેના કારણે રમતા યુવાનોમાં ભાગદોડ મચી ગઈ.
એક સપ્તાહ પહેલા સાત જેટલી ગાયોના કતલ કરેલી હાલતમાં અવશેષો મળ્યા હતાં. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.કડી અંડરપાસ,કરણનગર રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
રાજ્યમાં 525 સરકારી પ્રાથમિક શાળાઓને ખંભાતી તાળાં લાગ્યા, 988 ખાનગી શાળાઓ શરૂ થઈ
ખેડબ્રહ્મા પંથકમાં છેલ્લા 72 કલાકથી ખાબકેલા 10 થી 12 ઇંચ જેટલા વરસાદને પગલે મોટાભાગના ખેડૂતોનો પાક વરસાદી પાણીમાં સંપૂર્ણ ધોવાયો છે.
વિરમગામ નગરપાલિકા કચેરી બહાર જ ઢીંચણ સમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે.
પોલીસ પોતે કાયદાને ઘોળીને પી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે.પોલીસ પોતે કાયદાનું પાલન નથી કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે.
અમદાવાદમાં પ્લેન ક્રેશ મામલે વિવિધ એજન્સિઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ભારત સરકાર દ્વારા વિવિધ મુદ્દાઓ પર તપાસ કરશે.
જૂન મહિનામાં સરેરાશ 4 ઈંચની સરખામણીએ આ વર્ષે 10 ઈંચ વરસાદ ખાબક્યો
આ ઘટનાએ હાથીઓની સંભાળ અને તેમની સાથેના વ્યવહાર અંગે ચર્ચા જગાવી છે. પોલીસ તપાસના પરિણામો અને આગળની કાર્યવાહી પર સૌની નજર રહેશે.