Sabarkantha : ખેડબ્રહ્મા પંથકમાં 12 ઈંચ વરસાદથી પાક ધોવાયો, ખેડૂતો ચિંતિત!

ખેડબ્રહ્મા પંથકમાં છેલ્લા 72 કલાકથી ખાબકેલા 10 થી 12 ઇંચ જેટલા વરસાદને પગલે મોટાભાગના ખેડૂતોનો પાક વરસાદી પાણીમાં સંપૂર્ણ ધોવાયો છે.
Sabarkantha : ખેડબ્રહ્મા પંથકમાં 12 ઈંચ વરસાદથી પાક ધોવાયો, ખેડૂતો ચિંતિત!

મુશળધાર વરસેલા વરસાદને પગલે ગ્રામ્ય પંથકમાં 100 એકર કરતા વધુ જમીનમાં વવાયેલો મગફળીનો પાક નિષ્ફળ જવાન...