વરસાદની ભારે ઘટથી સરકાર એક્શનમાં! ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500, જાણો કોને મળશે લાભ

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચ ...
ગુજરાતમાં દુષ્કાળ રાહત અને ખેડૂતોને ₹8,500ની સહાય

ગુજરાતના ચાર જિલ્લામાં ઓછા વરસાદને પગલે ખેડૂતો અને પશુપાલકો માટે રાહત જાહેર (AI જનરેટેડ)