Ahnedabad: માધુપુરામાં બેફામ કારે સફાઈકર્મી મહિલાનો જીવ લીધો!
મૃત્યુ પામનાર મહિલા ડાહીબેન તે સમયે મ્યુનિસિપાલિટીમાં તેમની ફરજના ભાગરૂપે હાજરી નોંધાવવા જઇ રહ્યા હતા.
મૃત્યુ પામનાર મહિલા ડાહીબેન તે સમયે મ્યુનિસિપાલિટીમાં તેમની ફરજના ભાગરૂપે હાજરી નોંધાવવા જઇ રહ્યા હતા.
શુલભ શૌચાલયમાં સફાઈ કામદારો નિયમિત સાફ સફાઈ કરી રહ્યા હતા.તે દરમ્યાન અંતિમ કેબીનમાં મૂકેલી પ્લાસ્ટિકની ડોલમાંથી એક નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી હતી
હવે શ્રાવણમાં ઘેર બેઠા સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરવી સરળ બની, તેના બદલામાં બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મળશે
ગોપાલ ઈટાલિયાની જીતે એક તરફ આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા દર્શાવી, તો બીજી તરફ ભાજપની આંતરિક અસંતોષની સમસ્યાને ઉજાગર કરી
ફરજમાં બેદરકારી બદલ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા, 2 કર્મચારીના રાજીનામા મંજૂર
બપોરના સાડા ત્રણ વાગ્યા આસપાસ વરસાદનું જોરદાર ઝાપટું વરસ્યા બાદ ધીમીધારે સતત વરસાદ શરૂ રહેતા રાત્રિના આઠ વાગ્યા સુધીમાં ૧૨ મિ.મી.મેઘમહેર થઈ હતી
અમદાવાદમાં ચોમાસાની શરૂઆત ઐતિહાસિક રહી છે. જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 24 ટકા વરસાદ નોંધાયો છે, જે ગત 10 વર્ષના આંકડાઓ કરતાં વધુ છે.
50 વર્ષીય રમેશભાઈના ઘરમાં દીપડો રસોડાની બારીમાંથી ઘૂસ્યો અને તેમની પત્ની દક્ષાબેન તેમજ રમેશભાઈ પર હુમલો કર્યો...
ત્રીજા માળેથી 2000 લિટરની ટાંકી ધાબા સાથે પડી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી...
'જય રણછોડ માખણ ચોર'ના નાદથી ડાકોર શહેર ગુંજી ઉઠયું : રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા