વિરમગામમાં જળબંબાકારની સ્થિતિ, ઢીંચણસમા પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત!

વિરમગામ નગરપાલિકા કચેરી બહાર જ ઢીંચણ સમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે.
વિરમગામમાં જળબંબાકારની સ્થિતિ, ઢીંચણસમા પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત!

વિરમગામમાં સૌથી વધુ 3.11 ઈંચ વરસાદ ખાબક્યો છે. કડીમાં 2.52,ઉમરપાડામાં 1.22,બાવળામાં 1.22 અને દેત્રોજ...