Mehsana : ગાયોની કતલ કરી માંસ વેચનાર ગેંગનો પર્દાફાશ,પશુપાલકો ચેતી જજો!

એક સપ્તાહ પહેલા સાત જેટલી ગાયોના કતલ કરેલી હાલતમાં અવશેષો મળ્યા હતાં. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
Mehsana : ગાયોની કતલ કરી માંસ વેચનાર ગેંગનો પર્દાફાશ,પશુપાલકો ચેતી જજો!

શીવાલા સર્કલ પાસેથી પસાર થતી કારની તપાસ કરતાં કારમાંથી ઢોર બાંધવાના રસ્સા અને ધારદાર છરી મળી આવી હતી...