લુટેરી દુલ્હન, લગનના નામે છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો, સાથી ફરાર
લગન બાદ માત્ર સાત દિવસના ગાળામાં બંનેએ પ્રતીક પાસેથી ટુકડે-ટુકડે રૂ. 3.9 લાખ પડાવ્યા. આ પૈસા લઈને ભરત અને સ્વાતિ બંને ફરાર થઈ ગયા હતા.

વધુ એક લુટેરી દુલ્હન બની શક્રિય

વધુ એક લુટેરી દુલ્હન બની શક્રિય
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.