ફરી એકવાર નવદંપતી ગુમ થયાના સમાચાર, છત્તીસગઢનું કપલ લાપતા
છત્તીસગઢના ખેરગઢનું એક નવદંપતી ગુમ થયું, પત્નીને પિયર મૂકવા નીકળેલું નવદંપતીના છેલ્લા 6 દિવસથી કોઈ સમાચાર નહિ
છત્તીસગઢના ખેરગઢનું એક નવદંપતી ગુમ થયું, પત્નીને પિયર મૂકવા નીકળેલું નવદંપતીના છેલ્લા 6 દિવસથી કોઈ સમાચાર નહિ
મુખ્યમંત્રી અબ્દુલ્લાએ પોતાના X અકાઉન્ટ પર શેર કરી વંદે ભારતમાં મુસાફરીની તસવીરો, શ્રીનગરથી કટરા સુધી વંદે ભારતમાં મુસાફરી કરી હતી.
હૈદરાબાદ શહેરના બેગમપેટ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યાપક તપાસ શરૂ
બિહારમાં નવા 6 એરપોર્ટ બનવા બાબતે કેબિનેટ મિટિંગમાં મંજૂર થયો સમજૂતી કરાર, નોંધનીય છે કે વિધાનસભાની ચૂંટણીના થોડા મહિનાઓ પેહલા લેવાયો આ નિર્ણય
જમ્મુ અને કાશ્મીરમાં આવેલ અમરનાથ યાત્રા ટૂંક સમયમાં થશે શરૂ, સમગ્ર વિસ્તારને 'નો ફ્લાઈંગ ઝોન' તરીકે કર્યો જાહેર, સુરક્ષાનો રાખશે સઘન બંદોબસ્ત
એક સપ્તાહ સુધી અતિ ભારે વરસાદની આગાહી હોવાથી ઉત્તરાખંડ સરકારનો નિર્ણય
તેલંગાણા સાયબર સિક્યોરિટી બ્યુરોએ 10 દિવસ સુધી આંતરરાજ્ય ઓપરેશન પાર પાડ્યું
દેશના 32 એરપોર્ટ 15 મે સુધી બંધ કરવામાં આવ્યાઃ જમ્મુ અને ઉધમપુરથી વિશેષ ટ્રેનો શરૂ
69 ભયાનક કેદીઓ બંધ છે, ચીનમાં બનેલા ડ્રોને મચાવી દીધો હંગામો