ટીમ ઈન્ડિયા પાસે હતી મોટી તક, છતાં ન્યૂઝીલેન્ડે કરી વાપસી! પ્રથમ દિવસ બાદ શું બોલ્યો આકાશ દીપ?
ન્યૂઝીલેન્ડે પ્રથમ દિવસના અંતે 246/5નો સ્કોર બનાવી ટીમ ઈન્ડિયા પર દબાણ વધાર્યું. આકાશ દીપે ખુલાસો કર્યો કે ભારતીય બોલિંગમાં ક્યાં રહી ખામી અને કઈ રીતે કિવી બેટર્સે વાપસી કરી.












