જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગથી 1 નવેમ્બરની રેલી સુધી: INDIA ગઠબંધન આજે શું નક્કી કરશે?
મતચોરીના આરોપો વચ્ચે INDIA ગઠબંધન હવે કઈ નવી રણનીતિ અપનાવશે? ખડગેની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગથી લઈને 1 નવેમ્બરની દિલ્હી રેલી સુધીના મુદ્દાઓ પર થશે ચર્ચા!












