અમિત ચાવડા-જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં હોબાળો, બેરિકેડ તૂટ્યાં… ગાંધીનગરમાં શું થયું?
ગાંધીનગરમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ! અમિત ચાવડા અને જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં કાર્યકરો DGP કચેરી તરફ કૂચ કરવા નીકળ્યા, બેરિકેડિંગ તૂટ્યાં અને પોલીસ સાથે ઘર્ષણ થયું.












