રાજસ્થાન પંચાયત ચૂંટણીમાં ભાજપને ઝટકો? ભજનલાલના સાંગાનેરમાં RLPનો ધમાકો!

રાજસ્થાન પંચાયત ચૂંટણીના પરિણામોએ રાજકીય ચર્ચા જગાવી! જયપુરમાં કોંગ્રેસ આગળ, તો CM ભજનલાલ શર્માના સાંગાનેરમાં RLPએ 8 બેઠકો જીતીને ચોંકાવ્યા.
રાજસ્થાન પંચાયત ચૂંટણી 2026ના પરિણામો

રાજસ્થાન પંચાયત ચૂંટણી 2026માં કોંગ્રેસ, ભાજપ અને RLP વચ્ચેનો રાજકીય મુકાબલો