30 વર્ષ જૂની ગંગા જળ સંધિ હવે ખતમ થવાના આરે! ડિસેમ્બર પછી ભારત-બાંગ્લાદેશ વચ્ચે પાણીનું શું થશે?
ગંગાના પાણીની વહેંચણીમાં હવે શું બદલાશે? બિહારની ચિંતાઓ વચ્ચે ભારતનો આગામી નિર્ણય મહત્વનો
ગંગાના પાણીની વહેંચણીમાં હવે શું બદલાશે? બિહારની ચિંતાઓ વચ્ચે ભારતનો આગામી નિર્ણય મહત્વનો
મસ્જિદ ધ્વંસ બાદ સહારનપુરમાં હંગામો, ઇકરા હસન હાઉસ અરેસ્ટથી લઈને માયાવતીના નિવેદન સુધી મામલો ગરમાયો
ત્રણેય સ્તરે ભાજપનું શાસન હોવા છતાં ભાજપના જ ધારાસભ્યની રજૂઆત પર કાર્યવાહી કરવામાં દોઢ વર્ષનો સમય કેમ લાગ્યો? જાણો સમગ્ર મામલો...
પંજાબ SIR દરમિયાન રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી હટાવાયું. ચઢ્ઢાએ AAP અને ભગવંત માન સરકાર પર રાજકીય બદલોનો આરોપ લગાવ્યો, જ્યારે AAPએ પલટવાર કર્યો.
કંગના રનૌતના બે વર્ષના રાજકીય કાર્યકાળનું વિશ્લેષણ: 84% લોકસભા હાજરી, 183 પ્રશ્નો અને મંડીના મુદ્દાઓ ઉઠાવ્યા છતાં વિકાસના વાસ્તવિક પરિણામો કેટલા મળ્યા? જાણો કંગનાની તાકાત, નબળાઈ અને 2029 પહેલાંના પડકારો.
સુરતના અશ્વિનીકુમાર-ઉત્રાણ બ્રિજ મુદ્દે ભાજપમાં મતભેદ સામે આવ્યા. કોર્પોરેટર ભૂપેન્દ્ર રાઠોડના વિરોધ વચ્ચે ધારાસભ્ય કિશોર કાનાણીએ બ્રિજનું કામ તાત્કાલિક શરૂ કરવાની માગ કરી.
કંગના રનૌતના 2 વર્ષના સાંસદીય કાર્યકાળનું Report Card: 84% હાજરી, 183 પ્રશ્નો, 19 ચર્ચાઓ અને મંડીના વિકાસ માટે ઉઠાવેલા મુદ્દાઓની સંપૂર્ણ વિગતો.
કંગના રનૌતની 2024ની લોકસભા ચૂંટણીથી શરૂ થયેલી રાજકીય સફર, મંડી સાંસદ બન્યા બાદના મુખ્ય વિવાદો, ખેડૂતોના આંદોલન અને કૃષિ કાયદા અંગેના નિવેદનોથી લઈને 2026ના રક્ષાબંધન જાહેરાત વિવાદ સુધીની સંપૂર્ણ કહાની જાણો.
રાહુલ ગાંધીનો BJP-RSS પર પ્રહાર; હલ્દવાનીમાં ખડગેની સભા બાદ કથિત શુદ્ધિકરણ વિવાદમાં SC/ST એક્ટ હેઠળ FIRની માંગ.