કોમર્શિયલ LPG ફરી મોંઘો થતાં રાજકારણ ગરમાયું, કોંગ્રેસે સરકારને શું સવાલ કર્યો?

નવરાત્રી-દશેરા પહેલાં જ કોમર્શિયલ LPGનો ભાવ ફરી વધ્યો! અમદાવાદમાં 19 કિલોના સિલિન્ડરનો ભાવ હવે ₹2,831.50 થયો છે.
અમદાવાદમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો

અમદાવાદમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો