ગુજરાતમાં UCCને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે લગ્નથી લિવ-ઇન સુધી શું બદલાશે?

ગુજરાતમાં UCCને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે, પરંતુ હવે સૌથી મોટો સવાલ છે... આ કાયદાથી સામાન્ય લોકોના જીવનમાં શું બદલાશે?
ગુજરાત UCC બિલ 2026ને રાષ્ટ્રપતિની મંજૂરી

ગુજરાત UCC બિલ 2026ને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અમલ તરફ આગળ વધ્યો