‘₹50 હજાર આપીશ, મેલું ઉપાડો’ વાઘેલાના નિવેદનથી વિવાદ, યજ્ઞેશ દવે બોલ્યા ‘શરૂઆત પોતાના ઘરથી કરો’

વાઘેલાએ અનામત અને મેલું ઉપાડવાની નોકરી અંગે એવી વાત કરી કે પાટીદાર, બ્રાહ્મણ અને વાણિયા સમાજના આગેવાનો વિરોધમાં ઉતર્યા.
શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ગુજરાતમાં વિવાદ

શંકરસિંહ વાઘેલાના નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય વિવાદ