‘સિસ્ટમ સડી ગઈ છે....’, ભાજપના પૂર્વ મંત્રીનો પોતાની જ સરકાર સામે બળાપો

ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પોતાની જ સરકાર સામે એવા સવાલો ઉઠાવ્યા કે ગુજરાતના રાજકારણમાં ચર્ચા શરૂ થઈ ગઈ!
જવાહર ચાવડાએ બેરોજગારી મુદ્દે ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવ્યા

જવાહર ચાવડાએ બેરોજગારી મુદ્દે સરકારની ‘સડેલી સિસ્ટમ’ પર સવાલ ઉઠાવ્યા