30 વર્ષનું વર્ચસ્વ તૂટ્યું, 14માંથી 9 બેઠકો જીતી… મોરબી માર્કેટ યાર્ડમાં આખરે થયું શું?
મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણી બાદ વિજેતા ઉમેદવારો સૌથી પહેલા જેતપર કેમ પહોંચ્યા? એક મંડળીના સમર્થનથી ખરેખર બદલાયો આખો ખેલ?
મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણી બાદ વિજેતા ઉમેદવારો સૌથી પહેલા જેતપર કેમ પહોંચ્યા? એક મંડળીના સમર્થનથી ખરેખર બદલાયો આખો ખેલ?
112થી વધુ તાલુકાઓમાં સ્થિતિ ગંભીર હોવાનો કોંગ્રેસનો દાવો, ખેડૂતોના પાકને નુકસાન અને પાણી-ઘાસચારાની સમસ્યા વચ્ચે અમિત ચાવડાએ સરકારને ઘેરી.
માયાવતીએ કહ્યું કે માત્ર વાદળી કપડાં કે સ્ટેજ સજાવવાથી વિચારધારા બદલાતી નથી… પહેલા હૃદય અને મન શુદ્ધ કરો.
ધાનેરાથી જૂનાગઢ સુધી ક્યાં કોની જીત અને ક્યાં કોને મોટો ફટકો? જાણો સમગ્ર APMC ચૂંટણી પરિણામોની કહાની…
તેલંગાણામાં KTRએ રેવંત રેડ્ડી સરકાર સામે એવા સવાલો ઉઠાવ્યા કે રાજકીય ગરમાવો વધી ગયો. જમીન કોને મળી? CMના ભાઈ સાથે કંપનીનું કનેક્શન શું છે? અને KTRએ શા માટે ED, IT અને CBI તપાસની માંગ કરી?
BJPમાં નીતિન નબીનની નવી ટીમ બાદ હવે વધુ એક મોટો સંગઠનાત્મક નિર્ણય! યુવા, મહિલા, SC, OBC, કિસાન, ST અને લઘુમતી… ભાજપના 7 મોરચાની કમાન હવે કોના હાથમાં
માયાવતીના એક નિર્ણયથી આકાશ આનંદનું રાજકીય ભવિષ્ય જ બદલાઈ ગયું? પહેલા રાષ્ટ્રીય સંયોજક પદેથી હટાવ્યા… હવે BSPમાંથી પણ સંપૂર્ણ મુક્તિ! આખરે માયાવતી આકાશ આનંદથી કેમ નારાજ થયા?
3,260 રાજકીય પક્ષો… ₹10,000 કરોડથી વધુના કાળા નાણાંનો દાવો! આખરે RUPP મુદ્દે શક્તિસિંહ ગોહિલે શું આરોપ લગાવ્યો અને JPC તપાસની માંગ કેમ કરી?
ભાજપનો મેન્ડેટ છતાં બે બેઠકો પર બળવાખોરોની જીત! રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીમાં એવું શું થયું કે સહકારી રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો?
ગુજરાત વિધાનસભાના પહેલા જ દિવસે રાજકારણ ગરમાયું! આખરે એવું શું થયું કે વંદે માતરમથી લઈને ખેડૂતોની 10 કલાક વીજળી સુધી મુદ્દાઓ ચર્ચામાં આવી ગયા?