ગુજરાત કોંગ્રેસને 3 દિવસમાં બીજો મોટો ઝટકો! વીરજી ઠુમ્મર બાદ દીપક બાબરિયાનું નિધન

ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો! વીરજી ઠુમ્મર બાદ હવે વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન… NSUIથી શરૂ કરી કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી સુધી પહોંચેલી ...
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને AICCના પૂર્વ મહામંત્રી દીપક બાબરિયા

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું લાંબી બીમારી બાદ નિધન