PM મોદીને મળ્યા 81 વર્ષીય સ્કૂલમેટ, ભાયંદર જમીન વિવાદમાં અચાનક આવ્યો મોટો વળાંક
PM મોદીના વડનગરના 81 વર્ષીય સ્કૂલમેટ... 15 વર્ષથી ચાલી રહેલો ભાયંદરનો જમીન વિવાદ અને પછી એક મુલાકાત!
PM મોદીના વડનગરના 81 વર્ષીય સ્કૂલમેટ... 15 વર્ષથી ચાલી રહેલો ભાયંદરનો જમીન વિવાદ અને પછી એક મુલાકાત!
રાહુલ ગાંધીનો ઇન્દોર કાર્યક્રમ 19 સપ્ટેમ્બરે છે, પરંતુ કાર્યક્રમ પહેલાં જ કેમ ગરમાયું રાજકારણ?
₹3,383 કરોડની સંપત્તિ ધરાવતો એક ધારાસભ્ય અચાનક મુંબઈના રસ્તા પર ભિખારી બનીને બેસી ગયો. લોકો પાસે મદદ માંગી, કેટલાકે મદદ કરી તો કેટલાકે નજરઅંદાજ કર્યો.
પ્રદેશ કોંગ્રેસની મંજૂરી વગર માળખું જાહેર કરવાનો શું હતો મામલો? અને નિમણૂકો રદ થયા બાદ ગુલાબસિંહ રાજપૂતે સોશિયલ મીડિયા પર એવી કઈ પોસ્ટ કરી કે બનાસકાંઠા કોંગ્રેસમાં રાજકીય ચર્ચા તેજ થઈ?
કોલકાતાના રસ્તાઓના નામ બદલાશે? ઉપરથી લેનિનની પ્રતિમા હટાવવાનો પણ પ્રસ્તાવ! આખરે શું છે આખો મામલો?
ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં પોલીસ તંત્રમાં મોટો ફેરફાર થવાનો છે? 50થી વધુ IPS અધિકારીઓની સંભવિત બઢતી-બદલીની ચર્ચાએ વધારી રાજકીય ગરમી…
ઝાલાવાડને ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો, પરંતુ સ્થાનિક ચૂંટણીના પરિણામે આખું રાજકીય ગણિત જ ચર્ચામાં આવી ગયું!
હિન્દી દિવસ પર અમિત શાહે એવું શું કહ્યું કે માતૃભાષાથી લઈને હિન્દી અને રાષ્ટ્રીય એકતા સુધીની ચર્ચા ફરી ગરમાઈ?
EDના દરોડા બાદ હરીશ રાવતે લીધો મોટો નિર્ણય… આખરે કોંગ્રેસના સંગઠનાત્મક પદો પરથી કેમ આપ્યું રાજીનામું?
મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણી બાદ વિજેતા ઉમેદવારો સૌથી પહેલા જેતપર કેમ પહોંચ્યા? એક મંડળીના સમર્થનથી ખરેખર બદલાયો આખો ખેલ?