અમદાવાદમાં ભાજપના જ કોર્પોરેટરનો બળવો! ઇજનેરની ઓફિસને તાળું મારી મ્યુનિસિપલ કમિશનરનું રાજીનામું માગ્યું

અમદાવાદમાં ભાજપના જ કોર્પોરેટરે ઇજનેરની ઓફિસને તાળું કેમ મારી દીધું? 6થી 8 મહિનાથી કામો અધૂરાં હોવાનો આક્ષેપ,
ભાજપના કોર્પોરેટર જીતેન્દ્ર ચૌહાણે ઇજનેરની ઓફિસને તાળું માર્યું

અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર દ્વારા ઇજનેરની ઓફિસને તાળાબંધી