“બેરિકેડથી વિશ્વાસ નહીં વધે!” શશી થરૂરે સરકારને ઘેરી, દિલ્હી પ્રતિબંધો પર ઉઠાવ્યા સવાલ

દિલ્હીમાં CJPના વિરોધ વચ્ચે 45 મેટ્રો સ્ટેશન બંધ, ટ્રેનો રદ થવાના દાવા અને યુવાનોની અટકાયતના અહેવાલો પર કોંગ્રેસ સાંસદે ઉઠાવ્યા ગંભીર સવાલો!
શશી થરૂરનો દિલ્હી વિરોધ પ્રતિબંધો પર સરકાર સામે પ્રહાર

દિલ્હીમાં CJP વિરોધ પ્રદર્શન પરના પ્રતિબંધો અને ચૂંટણીની નિષ્પક્ષતા મુદ્દે શશી થરૂરે સરકારને ઘેરી