• અભિપ્રાય

પ્રયાગરાજની ઘટના માટે કોણ જવાબદાર સરકાર કે પ્રજા

પ્રયાગરાજની ઘટના માટે કોણ જવાબદાર સરકાર કે પ્રજા

પ્રયાગરાજની ઘટના બનાયા બાદ હાલ ઉત્તર પ્રદેશ સરકાર દ્વાર અયોધ્યા અને ચિત્રકુટમાં પણ ભીડને લઈ હાઈ એલર્ટ આપાયુ પણ પૂર આવ્યા બાદ પાળ બાંધી સરકાર શું સાબિત કરવા ઇચ્છે છે.

3 મિનિટ વાંચો
હવે તો ચોક્ક્સ વાત છે કે ગુજરાત ભાજપનું સંપૂર્ણપણે કોંગ્રેસીકરણ થઇ જ ગયું....

હવે તો ચોક્ક્સ વાત છે કે ગુજરાત ભાજપનું સંપૂર્ણપણે કોંગ્રેસીકરણ થઇ જ ગયું....

સત્તા તો ચૂંટણી જીતવાથી મળી જશે પણ સામાન્ય માણસના હ્રદયમાંથી એકડો નીકળી જશે તે પણ ધ્યાન રાખવું જરુરી

2 મિનિટ વાંચો
ધાર્મિક સ્થળો પર દારુબંધી..હિન્દુ મતદારોને આકર્ષવાનો પ્રયાસ...?

ધાર્મિક સ્થળો પર દારુબંધી..હિન્દુ મતદારોને આકર્ષવાનો પ્રયાસ...?

ગાંધીના ગુજરાતમાં ગુજરાતની સ્થાપનાથી દારુબંધી છે પણ ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર જ છે

3 મિનિટ વાંચો
દેશમાં ક્યારે અટકશે અત્યાચાર...  

દેશમાં ક્યારે અટકશે અત્યાચાર...  

દેશમાં દિવસે ને દિવસે મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે પહેલા મહિલાઓ ઘરની બહાર સુરક્ષિત ન હોતી પણ હવે તો તે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી, આજે એવી જ કેટલીક ઘટના આપણી સામે આવી છે જે તમને ચોંકાવી દેશે..

2 મિનિટ વાંચો
રાજકારણમાં ક્યારેક મુત્રકાંડ તો ક્યારેક પત્રકાંડ અને અજબ ગજબ અમરેલી

રાજકારણમાં ક્યારેક મુત્રકાંડ તો ક્યારેક પત્રકાંડ અને અજબ ગજબ અમરેલી

લેટરકાંડે ભાજપના પાટીદાર નેતાઓની હાલત માં મને કોઠીમાંથી કાઢ જેવી થઇ

9 મિનિટ વાંચો
પોલીસ ન્યાય કરે તો ન્યાયતંત્ર શાના માટે?

પોલીસ ન્યાય કરે તો ન્યાયતંત્ર શાના માટે?

પોલીસના વધતા દંડાત્મક પગલાં સામે ન્યાયતંત્ર અને સમાજના મૌન પર ગંભીર પ્રશ્નો ઊભા થાય છે

3 મિનિટ વાંચો
દુર્ઘટનાઓ માંથી કોઇ બોધ પાઠ લીધો નથી, વડોદરામાં બાળકો માંડ માંડ બચ્યા

દુર્ઘટનાઓ માંથી કોઇ બોધ પાઠ લીધો નથી, વડોદરામાં બાળકો માંડ માંડ બચ્યા

વડોદરાના મેળાની મંજૂરી કોણે ક્યાં આધારે આપી?, ફરી કોઇ નવાણ્યો કુટાશે?

3 મિનિટ વાંચો
સરસંઘચાલકની કરમની કઠનાઇ ગૈરોમે કહા દમથા હમે તો અપનોને લૂંટા

સરસંઘચાલકની કરમની કઠનાઇ ગૈરોમે કહા દમથા હમે તો અપનોને લૂંટા

આરએસએસ અને ભાજપના નેતૃત્વ વચ્ચે શીત યુદ્ધના સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે

3 મિનિટ વાંચો
ગુજરાતની નિર્દયતા: દિકરીઓની પીડા સામે મૌન

ગુજરાતની નિર્દયતા: દિકરીઓની પીડા સામે મૌન

ન્યાય માટે મીણબત્તી યાત્રા પર જવું કે ગૂંગી સભાઓમાં બેઠાં રહેવું? ગુજરાતનો પ્રશ્ન

2 મિનિટ વાંચો
વાડ થઈને ચીભડા ગળે, સમાજ હવે આરોપી ની પડખે

વાડ થઈને ચીભડા ગળે, સમાજ હવે આરોપી ની પડખે

આપણે ત્યાં કહેવત છે કે જે વાડ ચીભડા ગળે તે ખેતરમાં કશું ઉગે નહીં. પરંતુ આ કહેવત માંથી આપણા સમાજે કોઈ બોધપાઠ લીધો નથી. હવે તો સમાજ જ ખોટા માણસો કે આરોપીઓ ને માન સન્માન આપવામાં ગૌરવ અનુભવે છે. એ સમાજ પાસે અપેક્ષા પણ શું રાખવાની, ન્યાય-અન્યાય, પાપ-પુણ્ય, સત-અસત, આ બધા બોધપાઠ આધ્યત્મીક ગ્રંથોમાં, અથવા તો રામકથા કે ભગવતકથાના પંડાલમાં રહી ગયાં છે.

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom