રાજકારણમાં ક્યારેક મુત્રકાંડ તો ક્યારેક પત્રકાંડ અને અજબ ગજબ અમરેલી

લેટરકાંડે ભાજપના પાટીદાર નેતાઓની હાલત માં મને કોઠીમાંથી કાઢ જેવી થઇ
રાજકારણમાં ક્યારેક મુત્રકાંડ તો ક્યારેક પત્રકાંડ અને અજબ ગજબ અમરેલી

કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર, ઉદ્યોગપતિ અને પાટીદાર આગેવાન ગોપાલભાઇ ભુવા અને પાટીદાર આગેવાન નચિકેત મુખી