શપથ ગ્રહણ પહેલા ટ્રમ્પની વિજય રેલી, કહ્યું હું રશિયા-યુક્રેન યુદ્ધનો પણ અંત લાવીશ
તેમણે દાવો કર્યો હતો કે તે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવા માટે સૌથી આક્રમક ઝુંબેશ ચલાવવાનો આદેશ આપશે.
તેમણે દાવો કર્યો હતો કે તે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવા માટે સૌથી આક્રમક ઝુંબેશ ચલાવવાનો આદેશ આપશે.
ટ્રમ્પે પોતાના શપથ ગ્રહણ સમારોહમાં જે ખાસ લોકોને આમંત્રણ આપ્યું છે તેમાં અંબાણી પરિવારનો પણ સમાવેશ થાય છે
યુએસ સુપ્રીમ કોર્ટે પણ ટિકટોકની પેરેન્ટ કંપની બાઇટડાન્સને અમેરિકામાં એપનું સંચાલન બંધ કરવાનો આદેશ આપ્યો છે
દક્ષિણ કોરિયાના મહાભિયોગગ્રસ્ત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ; સિઓલમાં અશાંતિ અને કાનૂની લડાઈ વધી
શનિવારે તેહરાનમાં થયેલા હુમલામાં ઈરાનની સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોને નિશાન બનાવવામાં આવ્યા
ગાઝામાં યુદ્ધવિરામ અંગે ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક કરાર થયો છે. હજુ સુધી યુદ્ધવિરામની કોઈ સત્તાવાર કે ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી
રિસર્ચના સ્થાપક નેટ એન્ડરસને “કોઈ ખાસ કારણ નથી – કોઈ ખતરો નથી, કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા નથી અને કોઈ મોટી વ્યક્તિગત સમસ્યા નથી.”
તેઓ દેશના પહેલા રાષ્ટ્રપતિ બન્યા જેમને ટૂંકા ગાળાના લશ્કરી કાયદા લાગુ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
સોનાના લોભમાં લગભગ 500 ખાણિયાઓ ખાણ ખોદવા માટે ઘૂસ્યા હતા અને ખાણ ઘણા વર્ષોથી બંધ હતી