ભારતનો નિર્ણયઃ અમેરિકા માટેની પોસ્ટલ સેવાઓ પર રોક!

ટેરિફ વિવાદ વચ્ચે પોસ્ટ વિભાગે અમેરિકાની ટપાલ સેવા 25 ઓગષ્ટથી સ્થગિત કરવાનો નિર્ણય
ભારતનો નિર્ણયઃ અમેરિકા માટેની પોસ્ટલ સેવાઓ પર રોક!

29 ઓગસ્ટથી અમેરિકામાં કસ્ટમ ડ્યુટી લાગશે, 100 ડોલર સુધીની 'ગિફ્ટ વસ્તુઓ' ટેરિફમાંથી મુક્ત