• ભારત

Surat માં 19 ઇંચ વરસાદ, હલ્દ્વાનીમાં 4 લોકોના મોત, દેશભરમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ...!

Surat માં 19 ઇંચ વરસાદ, હલ્દ્વાનીમાં 4 લોકોના મોત, દેશભરમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ...!

હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પૂર્વ ગુજરાત અને રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે...

2 મિનિટ વાંચો
કટોકટીના 50 વર્ષ પૂર્ણ, PM મોદીએ કહ્યું કે, 'કટોકટી એ લોકશાહીનો કાળો અધ્યાય છે'

કટોકટીના 50 વર્ષ પૂર્ણ, PM મોદીએ કહ્યું કે, 'કટોકટી એ લોકશાહીનો કાળો અધ્યાય છે'

ઇમરજન્સીના 50 વર્ષ પૂરા થતા વડાપ્રધાન મોદીએ તેને લોકશાહીનો કાળો અધ્યાય ગણાવ્યો અને આ સમયે લડનારા લોકોએ દેશના બંધારણને બચાવ્યું તે માટે તેમનું સન્માન કર્યું.

2 મિનિટ વાંચો
તત્કાલ બુકિંગથી લઈને મોંઘી ટિકિટ સુધી,  જુલાઈથી રેલ્વે નિયમમાં થશે આ ફેરફાર

તત્કાલ બુકિંગથી લઈને મોંઘી ટિકિટ સુધી, જુલાઈથી રેલ્વે નિયમમાં થશે આ ફેરફાર

આવતા મહિનાની શરૂઆતથી ભારતીય રેલવે સંબંધિત ઘણા મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર ટ્રેન મુસાફરો પર પડશે. આ ફેરફારોમાં તત્કાલ ટિકિટ બુકિંગ સંબંધિત નિયમો તેમજ રેલવે ભાડામાં વધારો શામેલ છે.

2 મિનિટ વાંચો
 સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, ઇતિહાસના અગમ્ય શિલ્પી સુચેતા કૃપલાણી

 સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, ઇતિહાસના અગમ્ય શિલ્પી સુચેતા કૃપલાણી

દિલ્હી યુનિવર્સિટીના ઇન્દ્રપ્રસ્થ કોલેજમાંથી સ્નાતક અને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં શિક્ષિકા સુચેતા કૃપલાણીનું પ્રારંભિક જીવન સિદ્ધિઓથી ભરેલું હતું.

2 મિનિટ વાંચો
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCA એ મોટું પગલું ભર્યું,  એરપોર્ટ પર રખાશે ખાસ નજર

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCA એ મોટું પગલું ભર્યું, એરપોર્ટ પર રખાશે ખાસ નજર

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના પછી, દેશની તમામ ઉડતી કંપનીઓની દેખરેખ વધારી દેવામાં આવી છે. DGCA એ તાજેતરમાં દિલ્હી અને મુંબઈના મુખ્ય એરપોર્ટ પર નજર રાખવાનો નિર્ણય લીધો છે.

2 મિનિટ વાંચો
દિલ્હી  | રિઠાલા મેટ્રો સ્ટેશન પાસે ફેક્ટરીમાં ભીષણ આગ.

દિલ્હી | રિઠાલા મેટ્રો સ્ટેશન પાસે ફેક્ટરીમાં ભીષણ આગ.

દિલ્હી: રિઠાલા ફેક્ટરીમાં આગ 12 કલાક પછી પણ સંપૂર્ણપણે કાબુમાં નથી આવી, અત્યાર સુધી 3 લોકોના મોત

2 મિનિટ વાંચો
જાનવીની ઉડાન: 2029માં અંતરિક્ષમાં ચમકશે ભારતની બહાદુર દીકરી!

જાનવીની ઉડાન: 2029માં અંતરિક્ષમાં ચમકશે ભારતની બહાદુર દીકરી!

આ મિશન થકી જાનવી પ્રથમ ભારતીય મહિલા બનશે, જે અંતરિક્ષની દુનિયામાં નવો ઇતિહાસ રચશે.

2 મિનિટ વાંચો
ભારતીયોનું લોહી વહાવનાર માટે દુનિયામાં ક્યાંય પણ સલામત સ્થળ નથી: પીએમ મોદી

ભારતીયોનું લોહી વહાવનાર માટે દુનિયામાં ક્યાંય પણ સલામત સ્થળ નથી: પીએમ મોદી

પીએમ મોદીએ શ્રીનારાયણ ગુરુ-ગાંધી વિવાદ શતાબ્દી સમારોહમાં જણાવ્યું કે, આજે ભારત આત્મનિર્ભર બની રહ્યો છે.

2 મિનિટ વાંચો
મુંબઈમાં ભારે વરસાદ અને ભરતીની ચેતવણી

મુંબઈમાં ભારે વરસાદ અને ભરતીની ચેતવણી

ચોમાસુ સક્રિય થતાં, હવામાન વિભાગ (આઈએમડી) એ મુંબઈમાં ૨૪ થી ૨૮ જૂન સુધી સતત પાંચ દિવસ દરિયામાં ભરતીની ચેતવણી જારી કરી છે

2 મિનિટ વાંચો
ઓપરેશન સિંધુ અંતર્ગત ઇઝરાયલથી 161 ભારતીય નાગરિકો લઈ પ્રથમ ફ્લાઈટ ભારત આવી

ઓપરેશન સિંધુ અંતર્ગત ઇઝરાયલથી 161 ભારતીય નાગરિકો લઈ પ્રથમ ફ્લાઈટ ભારત આવી

ઈઝરાયલ-ઈરાન તણાવ વચ્ચે ફસાયેલા 161 ભારતીય નાગરિકોને ‘ઓપરેશન સિંધુ’ હેઠળ સુરક્ષિત રીતે ઈઝરાયલથી નવી દિલ્હી લાવવામાં આવ્યા.

1 મિનિટ વાંચો
Versatile Solution Bottom