ભારતીયોનું લોહી વહાવનાર માટે દુનિયામાં ક્યાંય પણ સલામત સ્થળ નથી: પીએમ મોદી

પીએમ મોદીએ શ્રીનારાયણ ગુરુ-ગાંધી વિવાદ શતાબ્દી સમારોહમાં જણાવ્યું કે, આજે ભારત આત્મનિર્ભર બની રહ્યો છે.
ભારતીયોનું લોહી વહાવનાર માટે દુનિયામાં ક્યાંય પણ સલામત સ્થળ નથી: પીએમ મોદી

નરેન્દ્ર મોદી