1 ફેબ્રુઆરીથી સામાન્ય જનતા વડનગરના મ્યુઝિયમની લઈ શકશે મુલાકાત
આ મ્યુઝિયમમાં પ્રાચીન કાળના અવશેષો, હસ્તપ્રતીઓ અને ઇતિહાસી ચીજવસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી
આ મ્યુઝિયમમાં પ્રાચીન કાળના અવશેષો, હસ્તપ્રતીઓ અને ઇતિહાસી ચીજવસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી
બે દિવસમાં 1400 જેટલી ફરિયાદો
રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં શારિરીક હુમલાના 443 બનાવો બન્યા, 108 સતત દોડતી રહી
કાતિલ દોરીના કારણે અબોલ પશુ પક્ષીઓની હાલત પણ ખરાબ થઇ ગઇ હતી અને કરુણા એમ્બ્યુલન્સને ઉતરાયણના કારણે 1400થી વધુ કોલ્સ મળ્યા
સમગ્ર દેશમાં એકમાત્ર સિદ્ધપુર શહેરમાં દશેરાના દિવસે ચગાવાય છે પતંગ
આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, મકરસંક્રાંતિ પર ખીચડીનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે
છેલ્લા 3 દિવસમાં ગેરકાયદેસરના બાંધકામ દૂર કરીને 60800 ચોરસ મીટર સરકારી જમીન પરના દબાણ દૂર કરી જમીનને ખુલ્લી કરી દેવાઇ
વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિમાં લોકોને રાહત થાય તેને ધ્યાનમાં રાખી સમગ્ર પ્રોજેક્ટ અમલમાં મુકાશે
હજું ઉત્તરાયણ અને વાસી ઉતરાયણનું પર્વ આવી રહ્યું છે ત્યારે લોકોને સાવચેત રહેવું જરુરી છે
SMCના વડા નિર્લિપ્ત રાય લેટર કાંડની ફરિયાદ અને યુવતીના સરઘસ અંગે તપાસ કરશે