અમદાવાદમાં કોલ્ડપ્લે માટે દોડાવાશે ખાસ ટ્રેન
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25મી અને 26મી જાન્યુઆરીના રોજ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટ માટે લેવાયો નિર્ણય
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25મી અને 26મી જાન્યુઆરીના રોજ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટ માટે લેવાયો નિર્ણય
વડોદરાના ફતેગંજ, અકોટા દાંડિયા બજાર બ્રિજ સહિતના રસ્તા પર ધૂમ સ્ટાઇલ બાઇકર્સ ગેંગનો ભારે ત્રાસ
ઉપ કુલપતિ રવિન્દ્ર ચૌહાણ ક્ષત્રિય હોવા છતાં અનુસૂચિત જાતિ લખી કૌભાંડ આચર્યુ
મહિસાગર જિલ્લાના બાલાસોરના ઓથવાડ ગામના ચાર યુવકો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે મંડપ નક્કી કરવા જઈ રહ્યા હતા
ઇડીએ આ પહેલા પણ સર્ચ ઓપરેશન કરીને 179 કરોડની મિલકતો ટાંચમાં લીધી હતી.
દિયોદરના વેપારીઓ ખેડૂતો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો બાઈક રેલીમાં જોડાયા હતા અને આ બાઈક રેલી ઓગડથળી ખાતે પહોંચી
જાહેર સેવકને શોભે નહિ એવું વર્તન કરવા બદલ પાદરાના નાયબ મામલતદાર નરેશ વણકરને ફરજ મોકૂફ કરવાનો કલેકટર દ્વારા નિર્ણય
7.50 લાખ મુસાફરો કરી રહ્યા છે GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ
અજાણ્યા વાહને ટક્કર મારતાં યુવતીને માથામાં ગંભીર ઈજા થઈ, અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી, પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી
બાળકો, મહિલાઓ અને વૃદ્ધ નાગરિકો માટે ગુજરાત પોલીસની નવતર પહેલ