• ગુજરાત

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 10 જિલ્લામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 10 જિલ્લામાં વરસાદ

7 દિવસ સુધી કેટલાક જીલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સુધીનો વધારો થશે. એ સિવાય સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આજે સામાન્યથી મધ્યમ વરસાદ પણ વરસી શકે છે.

2 મિનિટ વાંચો
જમાદારનુ નાક કાપ્યું: ભારત-પાકિસ્તાન સરહદ પર યુદ્ધવિરામનો ભંગ

જમાદારનુ નાક કાપ્યું: ભારત-પાકિસ્તાન સરહદ પર યુદ્ધવિરામનો ભંગ

પાકિસ્તાને યુદ્ધવિરામની જાહેરાતનો ભંગ કરતા બનાસકાંઠા જિલ્લાના સીમાવર્તી 24 ગામોમાં તાત્કાલિક અસરથી બ્લેકઆઉટની સૂચના જારી કરવામાં આવી

2 મિનિટ વાંચો
સીઝ ફાયરનું ઉલ્લંઘન, કચ્છના હરામીનાળાની નજીક ફરી દેખાયું ડ્રોન

સીઝ ફાયરનું ઉલ્લંઘન, કચ્છના હરામીનાળાની નજીક ફરી દેખાયું ડ્રોન

ગુજરાત અને કાશ્મીરમાં શંકાસ્પદ ડ્રોન ગતિવિધિઓથી સુરક્ષા એજન્સીઓ સતર્ક, કશ્મીરમાં અનેક સ્થળો પર થયા ભેદી ધડાકા

1 મિનિટ વાંચો
Vadodara : કમાટીબાગમાં જોય ટ્રેન બની કાળ, પાંચ વર્ષની બાળકીને કચડી નાંખી

Vadodara : કમાટીબાગમાં જોય ટ્રેન બની કાળ, પાંચ વર્ષની બાળકીને કચડી નાંખી

વડોદરાના કમાટીબાગમાં આજે એક દુઃખદ ઘટના બની હતી, જ્યાં જોય ટ્રેન નીચે પાંચ વર્ષની બાળકી આવી જતાં તેનું મોત થયું...

1 મિનિટ વાંચો
Jamnagar: ઇમરજન્સી સાયરન વાગ્યું, લોકો માટે કડક આદેશ

Jamnagar: ઇમરજન્સી સાયરન વાગ્યું, લોકો માટે કડક આદેશ

વેપારીઓને આજના દિવસે વ્યાપાર ધંધા બંધ કરીને સલામતીના ભાગ રુપે યોગ્ય જગ્યાએ આશરો લેવાના આદેશ તંત્ર દ્વારા આપવામાં આવ્યા

2 મિનિટ વાંચો
કચ્છમાં પાક.ના ડ્રોન એટેક, ભુજ પાસે ડ્રોન તોડી પડાયું

કચ્છમાં પાક.ના ડ્રોન એટેક, ભુજ પાસે ડ્રોન તોડી પડાયું

નાગરીકોએ નાગરિક ધર્મ બજાવવા કલેક્ટરની અપીલ

1 મિનિટ વાંચો
કમોસમી વરસાદનો કહેર: પાકને નુકસાન, નદીઓમાં પૂરની સ્થિતિ

કમોસમી વરસાદનો કહેર: પાકને નુકસાન, નદીઓમાં પૂરની સ્થિતિ

ડાંગ જિલ્લાના સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું, જેના પગલે વાદળ ફાટવાની ઘટના બની

2 મિનિટ વાંચો
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાતમાં ઉચ્ચ સ્તરીય તૈયારીઓ

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાતમાં ઉચ્ચ સ્તરીય તૈયારીઓ

ગાંધીનગરમાં CMની હાઈલેવલની બેઠક:ગૃહ રાજ્યમંત્રી, DGP, સૈન્યની ત્રણેય પાંખના અધિકારીઓ હાજર; સુરતમાં સધન ચેકિંગ

2 મિનિટ વાંચો
કચ્છમાં સાયરન વગાડી નાગરિકોને કરાયા એલર્ટ , સવારથી જ કચ્છ બોર્ડર પર હલચલ

કચ્છમાં સાયરન વગાડી નાગરિકોને કરાયા એલર્ટ , સવારથી જ કચ્છ બોર્ડર પર હલચલ

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિમાં ગુજરાતના 15 જિલ્લાઓમાં એલર્ટ

1 મિનિટ વાંચો
ગુજરાતમાં ડ્રોન ઉડાડવા અને જાહેરમાં ફટાકડા ફોડવા પર 15 મે સુધી પ્રતિબંધ

ગુજરાતમાં ડ્રોન ઉડાડવા અને જાહેરમાં ફટાકડા ફોડવા પર 15 મે સુધી પ્રતિબંધ

ગૃહ વિભાગની કામગીરીની સમીક્ષા કર્યા બાદ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી આપી માહિતી

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom