કમોસમી વરસાદનો કહેર: પાકને નુકસાન, નદીઓમાં પૂરની સ્થિતિ

ડાંગ જિલ્લાના સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું, જેના પગલે વાદળ ફાટવાની ઘટના બની
કમોસમી વરસાદનો કહેર: પાકને નુકસાન, નદીઓમાં પૂરની સ્થિતિ

અંબિકા નદી ભર ઉનાળે બની બે કાંઠે