સીઝ ફાયરનું ઉલ્લંઘન, કચ્છના હરામીનાળાની નજીક ફરી દેખાયું ડ્રોન

ગુજરાત અને કાશ્મીરમાં શંકાસ્પદ ડ્રોન ગતિવિધિઓથી સુરક્ષા એજન્સીઓ સતર્ક, કશ્મીરમાં અનેક સ્થળો પર થયા ભેદી ધડાકા
સીઝ ફાયરનું ઉલ્લંઘન, કચ્છના હરામીનાળાની નજીક ફરી દેખાયું ડ્રોન

કચ્છના હરામીનાળામાં દેખાયા પાકિસ્તાની ડ્રોન