Vadodara : કમાટીબાગમાં જોય ટ્રેન બની કાળ, પાંચ વર્ષની બાળકીને કચડી નાંખી

વડોદરાના કમાટીબાગમાં આજે એક દુઃખદ ઘટના બની હતી, જ્યાં જોય ટ્રેન નીચે પાંચ વર્ષની બાળકી આવી જતાં તેનું મોત થયું...
Vadodara : કમાટીબાગમાં જોય ટ્રેન બની કાળ, પાંચ વર્ષની બાળકીને કચડી નાંખી

જોય ટ્રેન બની યમદૂત...