Surat : ડુમસ જમીન કૌભાંડનો પર્દાફાશ, ભાગેડુ અનંત પટેલ પૂણેથી CID ક્રાઇમની ઝપટમાં!
રૂ. 2000 કરોડના કથિત કૌભાંડમાં ભાગેડુ જાહેર થયેલા સિટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ અનંત પટેલની પૂણેથી CID ક્રાઇમે ધરપકડ કરી...
રૂ. 2000 કરોડના કથિત કૌભાંડમાં ભાગેડુ જાહેર થયેલા સિટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ અનંત પટેલની પૂણેથી CID ક્રાઇમે ધરપકડ કરી...
જેનું ગંદું પાણી અને દુર્ગંધ રાહદારીઓને નાકે ચડે છે, ત્યા આજકાલ એક અજાણી મહિલાના કારણે ચર્ચાનો વિષય બની છે.
DGVCLએ સુરતમાં 17 અતિ આધુનિક જર્મન ટેકનોલોજીથી સજ્જ વાન ખરીદી છે, જે અંડરગ્રાઉન્ડ વાયરીંગમાં તાત્કાલિક ફોલ્ટ શોધવામાં આવશે.
‘ઉડે દેશ કા આમ નાગરિક’ યોજના ભારત સરકારની એક મહત્વાકાંક્ષી પહેલ છે, જે અંતર્ગત તમામ નાના મોટા શહેરોને હવાઈ સેવાથી જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકારે આ ખર્ચાળ સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લીધો છે. આરોગ્ય તંત્ર સાવચેત બન્યું...
આણંદ જિલ્લાના 70 ગામોને નવા ગ્રામ પંચાયત ભવનો માટે રૂપિયા 19.47 કરોડની મંજૂરી મળી છે, જેમાં વસ્તી અનુસાર સહાય વધારવામાં આવી છે.
સૌરાષ્ટ્રના 3 અને દક્ષિણ- મધ્ય ગુજરાતના 10 જિલ્લા મળી 13 જિલ્લાઓમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
બાહુબલી શાહે મેડિકલ હેલ્થ રિપોર્ટ તપાસ અધિકારીને આપવાનો રહેશે
નવ્યા ગ્લેમરથી દૂર એક સામાન્ય વિદ્યાર્થીની જેમ જોવા મળે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે...
જુનાગઢમાં આવેલું નરસિંહ મહેતા તળાવ વિવાદમાં ઘેરાયું છે. ભાજપના કોર્પોરેટર જયેશ બોઘરાએ વીડિયો દ્વારા તળાવના બ્યુટીફિકેશન કામની નબળી સ્થિતિ દેખાડી હતી.