“વાઘાબારીનો મિત્રકાંડ: ‘વિધિ’ માટે નીકળેલો યુવાનનો મિત્રે લીધી હત્યા”
અજાણ્યા યુવક અગમ્ય કારણસર તિક્ષણ હથિયાર વડે માથાના ભાગે ઘા કરી હુમલો
અજાણ્યા યુવક અગમ્ય કારણસર તિક્ષણ હથિયાર વડે માથાના ભાગે ઘા કરી હુમલો
કોઈ જાનહાનીના સમાચાર નથી અને 3 કાર અને બાઈકને ટ્રકચાલકે લીધા અડફેટે.
અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં સુરેન્દ્રનગર, સાવરકુંડલા અને બારડોલી ખાતે બનેલા અકસ્માતોનો સમાવેશ
શાળાના આચાર્ય શ્રમજીવી વિસ્તારમાં માઈક સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પ્રચાર કરે છે
રાજ્યમાં 29 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ અને 793 લોકો હોમ આઈસોલેશનમાં છે.
રાજકોટમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વાવડી વિસ્તારમાં ચાલુ વરસાદમાં ડામર રોડ બનાવામાં આવતો હોવાનું જોવા મળ્યું છે.
વૃદ્ધનું ગળું કાપી હત્યા બાદ ચલાવી હતી લૂંટ
હવામાન વિભાગે 7 જૂનથી ગુજરાતના દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.
આ ઘટનામાં મૃત્યુ પામેલા કામદારોનાં નામ રાજન શર્મા અને રાજન સિંગ હતાં. બંને કામદારો ફેક્ટરીમાં ટાંકી સાફ કરવાની કામગીરી કરી રહ્યા હતા.
કેન્દ્રિય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું કે, દેશભરમાં 33 કરોડથી વધુ લોકોને LPG ઘરે પહોંચી રહ્યો છે.