ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડઃ ચેરમેન કાર્તિક પટેલના નિયમિત જામીન કોર્ટે ફગાવ્યા

કાર્તિક પટેલ મુખ્ય સૂત્રધાર, ગુનામાં મહત્વની ભૂમિકા હોવાથી જામીન આપવા ન્યાયોચિત નહીઃ કોર્ટ
ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડઃ ચેરમેન કાર્તિક પટેલના નિયમિત જામીન કોર્ટે ફગાવ્યા

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કાર્તિક પટેલ સામે નોંધાયેલા બે ગુનામાં હજુ સુધી ધરપકડ કરવાની બાકી