• ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, 4 કલાકમાં 4 ઈંચ વરસાદ!

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, 4 કલાકમાં 4 ઈંચ વરસાદ!

ચાર કલાકમાં નર્મદા અને તાપી જિલ્લામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

2 મિનિટ વાંચો
Vadodara: આજવા સરોવરના જળસ્તરમાં વધારો,પાણીનું લેવલ 208.54 ફૂટ પહોંચ્યું!

Vadodara: આજવા સરોવરના જળસ્તરમાં વધારો,પાણીનું લેવલ 208.54 ફૂટ પહોંચ્યું!

ત્રણ દિવસ પહેલા આજવા સરોવરનું લેવલ 206.67 ફૂટ હતું

1 મિનિટ વાંચો
રથયાત્રાને લઈને પોલીસે જાહેર કર્યો ‘નો પાર્કિંગ ઝોન’, આવતીકાલે રાત્રે 12 વાગ્યાથી આ રસ્તાઓ રહેશે બંધ

રથયાત્રાને લઈને પોલીસે જાહેર કર્યો ‘નો પાર્કિંગ ઝોન’, આવતીકાલે રાત્રે 12 વાગ્યાથી આ રસ્તાઓ રહેશે બંધ

જગન્નાથ રથયાત્રાને લઈને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં 26 જૂન રાત્રે 12થી ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે અને રથયાત્રા પૂરી ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

1 મિનિટ વાંચો
Ahmedabad Plane Crash :  હજું એક મૃતદેહ ઓળખાતો નથી..કોનો હશે..?

Ahmedabad Plane Crash : હજું એક મૃતદેહ ઓળખાતો નથી..કોનો હશે..?

ખાસ સોફ્ટવેરના કારણે ડીએનએ મેચિંગનું કામ એક સપ્તાહમાં થયુ

2 મિનિટ વાંચો
અમદાવાદના ચંડોળા તળાવ પાસે બેરલ માર્કેટમાં ભીષણ આગ, રસ્તા સુધી ફેલાતા વાહન વ્યવહાર કરાયો બંધ

અમદાવાદના ચંડોળા તળાવ પાસે બેરલ માર્કેટમાં ભીષણ આગ, રસ્તા સુધી ફેલાતા વાહન વ્યવહાર કરાયો બંધ

અમદાવાદના ચંડોળા તળાવ નજીક બેરલ માર્કેટમાં સવારે અચાનક લાગી ભીષણ આગ, રસ્તો બંધ કરવો પડ્યો, 5 ફાયરટેન્ડરે ઝડપથી કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ ન થયાનું ફાયર વિભાગે જણાવ્યું.

1 મિનિટ વાંચો
148મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ નિજ મંદિરે ફર્યા પરત, નેત્રોત્સવ વિધિ સાથે ભંડારાનું આયોજન

148મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ નિજ મંદિરે ફર્યા પરત, નેત્રોત્સવ વિધિ સાથે ભંડારાનું આયોજન

148મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ સરસપુરમાંથી નિજ મંદિરે પરત ફર્યા, નેત્રોત્સવ વિધિ શરૂ થઈ, 25 હજાર ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું.

2 મિનિટ વાંચો
Rain In Gujarat : 'વિકાસ'ના પોકળ દાવા અને વરસાદી વિનાશની કડવી વાસ્તવિકતા!

Rain In Gujarat : 'વિકાસ'ના પોકળ દાવા અને વરસાદી વિનાશની કડવી વાસ્તવિકતા!

આ સ્થિતિ 'વાઇબ્રન્ટ ગુજરાત' અને પ્રિ-મોન્સૂન કામગીરીના સરકારી દાવાઓની પોલ ખોલી રહી છે...

2 મિનિટ વાંચો
ગુજરાતમાં ભારે વરસાદ સાથે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતમાં ભારે વરસાદ સાથે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતમાં ચોમાસાની પધરામણી બાદ માત્ર 9 દિવસમાં મેઘ મહેર થયો છે, અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદ સાથે અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે.

1 મિનિટ વાંચો
ગુજરાતના ગામડાઓમાં સત્તાનો સંગ્રામ, બિનરાજકીય ચૂંટણીઓમાં રાજકીય પક્ષોનો દબદબો...

ગુજરાતના ગામડાઓમાં સત્તાનો સંગ્રામ, બિનરાજકીય ચૂંટણીઓમાં રાજકીય પક્ષોનો દબદબો...

ગુજરાતની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પરિણામો આજે જાહેર થશે, 239 સ્થળોએ 1080 હોલમાં મતગણતરી...

2 મિનિટ વાંચો
AMC ની નવી એપ, ડિજિટલ સુવિધા કે ભ્રષ્ટાચારનો નવો માર્ગ?

AMC ની નવી એપ, ડિજિટલ સુવિધા કે ભ્રષ્ટાચારનો નવો માર્ગ?

AM Cનો દાવો છે કે ટેક્સ વિભાગના કર્મચારીઓ સાત દિવસમાં દસ્તાવેજ ચકાસી પાકું બિલ આપશે. જોકે...

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom