Vadodara: આજવા સરોવરના જળસ્તરમાં વધારો,પાણીનું લેવલ 208.54 ફૂટ પહોંચ્યું!

ત્રણ દિવસ પહેલા આજવા સરોવરનું લેવલ 206.67 ફૂટ હતું
Vadodara: આજવા સરોવરના જળસ્તરમાં વધારો,પાણીનું લેવલ 208.54 ફૂટ પહોંચ્યું!

વરસાદના પ્રથમ રાઉન્ડમાં અત્યાર સુધીમાં છેલ્લા 10 દિવસમાં આજવાનું લેવલ 205.85 ફૂટ થી વધીને 208.54 ફૂટ...