અમદાવાદની રથયાત્રા બાદ સુરતની અનોખી જગન્નાથ યાત્રા,શા માટે બે દિવસ મોડી નીકળે છે? આ યાત્રા!
ભગવાન જગન્નાથની આ રથયાત્રા વેસુ વિસ્તારના અલગ અલગ સોસાયટીઓ સહિત એપાર્ટમેન્ટોમાં જાય છે એટલે કે ભગવાન જાતે લોકોને દર્શન આપવા માટે તેઓના ઘર આંગણા સુધી જાય છે.
ભગવાન જગન્નાથની આ રથયાત્રા વેસુ વિસ્તારના અલગ અલગ સોસાયટીઓ સહિત એપાર્ટમેન્ટોમાં જાય છે એટલે કે ભગવાન જાતે લોકોને દર્શન આપવા માટે તેઓના ઘર આંગણા સુધી જાય છે.
શહેરમાં વરસાદ શરૂ થવાની સાથે જ અલગ અલગ વિસ્તારમાં ભૂવા પડવાની સમસ્યાઓ પણ પ્રકાશમાં આવી છે.
વિદ્યાથીઓના ભોગે ફાળવી દેવાતા વિદ્યાર્થીઓને આ વરસાદમાં જમીન પર બેસવું પડતું હોવાથી વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે
આ ઘટનાએ તંત્રની બેદરકારી છતી કરી છે અને વહેલી સવારે આવતા નાગરિકો માટે સુવિધાનો અભાવ દર્શાવ્યો છે...
ગુજરાતમાં દરરોજ લોકો 0.6થી 1 ફ્રોડ કોલનો ભોગ બને છે, અને 2023માં કુલ રૂપિયા 156 કરોડ ગુમાવ્યા હતા. દેશમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત ત્રીજા ક્રમે છે.
કોર્પોરેશનની ગંભીર બેદરકારી બહાર આવી, તાત્કાલ ખાડા પુરવાનું કામ શરુ કરાયુ
સમ્પની મોટરો સહિત 25 લાખ લીટરના પાણીના સમ્પમાં નદી-નાળા સહિત ગટરના પાણી ભરાઈ જવાને પગલે સાફસફાઈ સહિત ઇલેક્ટ્રિક મશીનરીનું રિપેરિંગ કામ હાથ ધરાયું છે.
મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલે ઋષિ વિહાર અને વ્રજ વિહાર તથા નંદનવન સોસાયટીની મુલાકાત લીધી હતી
છેલ્લા ત્રણ દિવસથી ખાડી પૂરના કારણે પર્વત પાટિયા વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયેલા છે
EDએ રૂપિયા 100 કરોડથી વધુના સાયબર ફ્રોડ મામલે PMLA હેઠળ અમદાવાદ, સુરત અને મુંબઈમાં દરોડા પાડ્યા, બનાવટી KYC, હવાલા અને ક્રિપ્ટોમાં ટ્રાન્સફરથી રૂપિયા વિદેશ મોકલાવાના ગંભીર આરોપો.