Ahmedabad:148મી રથયાત્રાની ભવ્ય તૈયારીઓ: ભક્તિ અને ઉત્સાહનો માહોલ

7 જૂનના રોજ, લાખો ભક્તો ભગવાન જગન્નાથનો પ્રસાદ ગ્રહણ કરશે. આ માટે એક સાથે 1,000થી વધુ લોકો ભોજન લઈ શકે તેવી ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
Ahmedabad:148મી રથયાત્રાની ભવ્ય તૈયારીઓ: ભક્તિ અને ઉત્સાહનો માહોલ

ગણતરીના કલાકોમાં યોજાશે રથયાત્રા