અમદાવાદમાં આજે 148 મી રથયાત્રાઃ જ્યારે પહેલી વખત રથયાત્રામાં હિંસા ફાટી નીકળી..
વર્ષ 1946માં રથયાત્રામાં હિંસા શરૂ થતાં કોમી એખલાસ જાળવવા બે મિત્રોએ પ્રાણોની આહુતિ આપી
વર્ષ 1946માં રથયાત્રામાં હિંસા શરૂ થતાં કોમી એખલાસ જાળવવા બે મિત્રોએ પ્રાણોની આહુતિ આપી
હાલ સુરતમાં વરસાદ અને ખાડી પુરની સ્થિતિ છે તેની વચ્ચે સલામત શાળામાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે
શાળાઓમાં શિક્ષણની સ્થિતી વધુ બદતર બની છે.શાળા પ્રવેશોત્સવ ઉજવી સરકારી તાયફા કરવામાં આવી રહ્યાં છે
કર્માબાઈએ તેમના નિર્દોષ ભક્તિભાવથી ભગવાનને પ્રસન્ન કર્યા અને તેમને ખીચડી સ્વીકારવા માટે પ્રગટ થવાનું બનાવ્યું. આજે પણ પુરીના જગન્નાથ મંદિરમાં તેમની ખીચડી ભોગ તરીકે અર્પણ થાય છે.
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જન જીવનને ભારે અસર પહોંચી છે.
1985 ના એક ચમત્કારિક પ્રસંગને ફરી તાજો કર્યો, જ્યારે તોફાનોને કારણે રથયાત્રાને મંજૂરી નહોતી મળી પરંતુ...
અમદાવાદ પ્લેન ક્રેશમાં ઈજાગ્રસ્ત 12 મેડિકલ સ્ટુડન્ટ્સની સંપૂર્ણ ફી માફ કરવાની જાહેરાત...
સંત સાલબેગ મુસ્લિમ હોવા છતાં ભગવાન જગન્નાથના અનન્ય ભક્ત બન્યા હતા. આજે પણ રથયાત્રા દરમિયાન ભગવાનનો રથ તેમની સમાધિ સામે થંભી જાય છે.
જમજીર ધોધમાં પાણીનો પ્રવાહ વધતા 6 પ્રવાસીઓ ફસાયા હતા, જેમનું સ્થાનિકો અને તંત્ર દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું...
જૂનાગઢના માળીયા હાટીના અને સાબરકાંઠાના વડાલીમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો